કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) મહામારી માટેની તૈયારીનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day for Epidemic Preparedness) ક્યારે મનાવાય છે ? 27 ડિસેમ્બર 25 ડિસેમ્બર 28 ડિસેમ્બર 26 ડિસેમ્બર 27 ડિસેમ્બર 25 ડિસેમ્બર 28 ડિસેમ્બર 26 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કમિશન કરવામાં આવેલ INS મોર્મુગાવનો વિકાસ ક્યા પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવ્યો છે ? પ્રોજેક્ટ 27A પ્રોજેક્ટ 27B પ્રોજેક્ટ 15B પ્રોજેક્ટ 15A પ્રોજેક્ટ 27A પ્રોજેક્ટ 27B પ્રોજેક્ટ 15B પ્રોજેક્ટ 15A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતીય નૌસેના દિવસ (Indian Navy Day) ક્યારે મનાવાય છે ? 4 ડિસેમ્બર 2 ડિસેમ્બર 3 ડિસેમ્બર 5 ડિસેમ્બર 4 ડિસેમ્બર 2 ડિસેમ્બર 3 ડિસેમ્બર 5 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં નવી અને પુનઃ પ્રાપ્ય ઊર્જા મંત્રાલયે રૂફટોપ સોલર યોજના ક્યા વર્ષ સુધી લંબાવી ? 2024 2030 2026 2028 2024 2030 2026 2028 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ગીતા મહોત્સવ 2022ના અવસરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા રાજ્યમાં ઓપન લૂપ ટિકટિંગ સિસ્ટમ લૉન્ચ કરી ? મધ્ય પ્રદેશ હરિયાણા પ.બંગાળ છત્તીસગઢ મધ્ય પ્રદેશ હરિયાણા પ.બંગાળ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં લુસોફોન મહોત્સવ આયોજિત કરાયો ? મહારાષ્ટ્ર રાજસ્થાન ગોવા મણિપુર મહારાષ્ટ્ર રાજસ્થાન ગોવા મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP