કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ (International Day of Cooperatlives) ક્યારે મનાવાય છે ? 5 જુલાઈ 4 જુલાઈ 3 જુલાઈ 6 જુલાઈ 5 જુલાઈ 4 જુલાઈ 3 જુલાઈ 6 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા રાજ્યે કોલેજોમાં આપત્તિ વ્યવસ્થાપન પર એક અભ્યાસક્રમ ફરજિયાત બનાવ્યો ? ૫.બાંગાળ ઓડિશા કેરળ તમિલનાડુ ૫.બાંગાળ ઓડિશા કેરળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) વૈશ્વિક સ્તરે દર વર્ષે ક્યા દિવસે ‘મૂન લેન્ડિંગ’ દિવસ મનાવાય છે ? 22 જુલાઈ 21 જુલાઈ 19 જુલાઈ 20 જુલાઈ 22 જુલાઈ 21 જુલાઈ 19 જુલાઈ 20 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કયું સ્થળ UNESCOના હિસ્ટોરિક અર્બન લેન્ડસ્કેપ પ્રોજેક્ટ અંતર્ગત પસંદગી પામ્યું ? ગ્વાલિયર ઓરછા આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ગ્વાલિયર ઓરછા આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં માના પટેલ ટોક્યો 2020 ઓલિમ્પિક ક્વોલિફાઈ કરનારી પ્રથમ ભારતીય મહિલા બની, તેણી ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ગોવા ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે ‘સ્કૂલ ઈનોવેશન એમ્બેસેડર ટ્રેઈનિંગ પ્રોગ્રામ’ (STATP) શરૂ કર્યો ? શિક્ષણ મંત્રાલય અને આદિવાસી બાબતોનું મંત્રાલય બંને શિક્ષણ મંત્રાલય કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય આદિવાસી બાબતોનું મંત્રાલય શિક્ષણ મંત્રાલય અને આદિવાસી બાબતોનું મંત્રાલય બંને શિક્ષણ મંત્રાલય કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય આદિવાસી બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP