કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) આંતરરાષ્ટ્રીય પારિવારિક રેમિટેન્સ દિવસ (International Day of Family Remittances) ક્યારે મનાવાય છે ? 5 જૂન 17 જૂન 11 જૂન 16 જૂન 5 જૂન 17 જૂન 11 જૂન 16 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ક્યો દેશ અવકાશમાં સોલર પ્લાન્ટ સ્થાપશે ? ચીન જાપાન અમેરિકા ફ્રાન્સ ચીન જાપાન અમેરિકા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ભારતની કઈ કંપની ફ્રાન્સની ટોટલએનર્જી સાથે મળીને વિશ્વની સૌથી મોટી ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ બનાવશે ? ONGC અદાણી BPCL રિલાયન્સ ONGC અદાણી BPCL રિલાયન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તમિલનાડુ એડવાન્સ્ડ મેન્યુફેકચરિંગ કૉન્કલેવ 2022નું આયોજન ક્યા થયું હતું ? ચેન્નાઈ મદુરાઈ કાચીપુરમ્ કોઇમ્બતુર ચેન્નાઈ મદુરાઈ કાચીપુરમ્ કોઇમ્બતુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં તાતા પાવર સોલર સિસ્ટમ્સે ક્યા રાજ્યના કાયમકુલમમાં ભારતનો સૌથી મોટો ફ્લોટિંગ સોલર પાવર પ્રોજેક્ટ શરૂ કર્યો ? આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં રેલવે લોજિસ્ટિક્સ પ્રોજેક્ટ માટે કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ 245 મિલિયન ડોલરની લોનને મંજૂરી આપી ? IMF AIIB વર્લ્ડ બેંક ADB IMF AIIB વર્લ્ડ બેંક ADB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP