કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) માનવ અવકાશ ઉડાનનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day of Human Space Flight) ક્યારે મનાવાય છે ? 11 એપ્રિલ 12 એપ્રિલ 14 એપ્રિલ 13 એપ્રિલ 11 એપ્રિલ 12 એપ્રિલ 14 એપ્રિલ 13 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) મોટાપાયે રોકાણના પ્રોજેક્ટને આકર્ષવા માટે ક્યા દેશે ‘ગોલ્ડન લાઈસન્સ’ પહેલ શરૂ કરી ? ઘાના જાપાન બહેરિન જર્મની ઘાના જાપાન બહેરિન જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત બીજી પ્રવાસન વર્કિંગ ગ્રૂપની બેઠક ક્યા યોજાઈ હતી ? સિલીગુડી ઈમ્ફાલ દેહરાદૂન બેંગલુરુ સિલીગુડી ઈમ્ફાલ દેહરાદૂન બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ગૈયા મિશન (Gaia Mission) કઈ સ્પેસ એજન્સી સાથે સંબંધિત છે ? SpaceX ROSCOSMOS NASA ESA SpaceX ROSCOSMOS NASA ESA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG)એ ક્યા રાજ્યમાં પ્રાદેશિક સર્ચ એન્ડ રેસ્ક્યુ (SAR) કવાયત હાથ ધરી હતી ? મહારાષ્ટ્ર ગુજરાત આંધ્ર પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર ગુજરાત આંધ્ર પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) 5મી ઈન્ટરનેશનલ કૉન્ફરન્સ ઓન ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું આયોજન ક્યા કરાયું હતું ? જયપુર નવી દિલ્હી ઈન્દોર ભોપાલ જયપુર નવી દિલ્હી ઈન્દોર ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP