કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 'International Day of Living Together in Peace' દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? 18 મે 16 મે 17 મે 20 મે 18 મે 16 મે 17 મે 20 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નિધન પામેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી જગમોહન મલ્હોત્રા કયા રાજ્યના રાજ્યપાલ રહ્યા હતા ? હરિયાણા ઓડિશા મહારાષ્ટ્ર જમ્મુ કાશ્મીર હરિયાણા ઓડિશા મહારાષ્ટ્ર જમ્મુ કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) રશિયાએ કયા વર્ષ સુધીમાં પોતાનું અંતરીક્ષ મથક સ્થાપવાની ઘોષણા કરી છે ? વર્ષ 2025 વર્ષ 2028 વર્ષ 2022 વર્ષ 2030 વર્ષ 2025 વર્ષ 2028 વર્ષ 2022 વર્ષ 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નાસાના ઓસીરિસ રેક્સ અંતરિક્ષ યાને પૃથ્વી તરફની પોતાની યાત્રા શરૂ કરી. તેને કયા એસ્ટરોઈડ (ક્ષુદ્રગ્રહ) પર મોકલવામાં આવ્યું હતું ? એસ્ટરોઈડ એપોલો એસ્ટરોઈડ એપોફિસ એસ્ટરોઈડ બેન્નુ એસ્ટરોઈડ ઈરોસ એસ્ટરોઈડ એપોલો એસ્ટરોઈડ એપોફિસ એસ્ટરોઈડ બેન્નુ એસ્ટરોઈડ ઈરોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં મુંબઈ પોલીસ કમિશનરે ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અનુસાર એક પોલીસ અધિકારીની વિભાગીય તપાસ વગર સેવા મોકુફી કરી ? 311 (2) (b) 311 (1) (a) 311 (1) (b) 311 (2) (a) 311 (2) (b) 311 (1) (a) 311 (1) (b) 311 (2) (a) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં જનજાતીય બાબતોના મંત્રાલયે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલોનું ડિઝિટલાઈઝેશન કરવા કઈ કંપની સાથે MoU કર્યા ? ગૂગલ એમેઝોન ફેસબુક માઈક્રોસોફ્ટ ગૂગલ એમેઝોન ફેસબુક માઈક્રોસોફ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP