કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસ (International Day of Neutrality) ક્યારે મનાવાય છે ?

13 ડિસેમ્બર
12 ડિસેમ્બર
14 ડિસેમ્બર
11 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

એક પણ નહીં
કેન્દ્ર સરકારે એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે 'Lion@47 : Vision for Amrutkal' યોજનાનું અનાવરણ કર્યું છે.
આપેલ બંને
આ યોજના 'પ્રોજેક્ટ લાયન'ના ભાગરૂપે લૉન્ચ કરવામાં આવી છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં કઈ બેંકે બેંકર્સ બેંક ઓફ ધ યર એવોર્ડ 2022 જીત્યો ?

કોટક મહિન્દ્રા બેંક
કેનેરા બેંક
Axis બેંક
HDFC બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP