કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) શિક્ષણને હુમલાથી બચાવવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day to Protect Education from Attack) ક્યારે મનાવાય છે ? 9 સપ્ટેમ્બર 11 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 11 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાં ‘રાજા મહેન્દ્ર પ્રતાપસિંહ સ્ટેટ યુનિવર્સિટી’નો શિલાયન્સ કર્યો છે ? મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ પંજાબ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારત અને અલ્જીરિયા વચ્ચે આયોજિત નૌસેના કવાયતમાં ભારત તરફથી ક્યા જહાજે પ્રતિનિધિત્વ કર્યું હતું ? INS ત્રિકંદ INS તબર INS જલશ્વ INS તલવાર INS ત્રિકંદ INS તબર INS જલશ્વ INS તલવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કઈ સંસ્થાના એક સ્ટાર્ટઅપે સજીવ વનસ્પતિ આધારિત એરપ્યોરિફાયર ‘યુબ્રીથ લાઈક' વિકસિત કર્યું ? IIT રોપર IIT મદ્રાસ IIT બોમ્બે IIT દિલ્હી IIT રોપર IIT મદ્રાસ IIT બોમ્બે IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સિતારામને કયા સ્થળેથી MSMEs માટે 'ઉભરતે સિતારે ફંડ' શરૂ કર્યુ હતું ? મુંબઈ પટણા ચેન્નઈ લખનૌ મુંબઈ પટણા ચેન્નઈ લખનૌ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં AICTE-વિશ્વેશ્વરૈયા સર્વશ્રેષ્ઠ શિક્ષણ પુરસ્કાર, 2021 કોને પ્રદાન કરાયો ? પૂજા સુસાન ધોમસ દીપકકુમાર ડૉ.પ્રીતમસિંહ કલ્પેશ એચ.વંદારા પૂજા સુસાન ધોમસ દીપકકુમાર ડૉ.પ્રીતમસિંહ કલ્પેશ એચ.વંદારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP