કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ISROએ સ્પેસટેક ઈનોવેશન નેટવર્ક (SpIN) લૉન્ચ કરવા માટે કોની સાથે સમજૂતી કરી ?

સોશિયલ આલ્ફા
નેસ્ટા
ઈન્ફ્રાચેઈન
ઓમેઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ક્યા મંત્રાલયે કોમન સર્વિસ સેન્ટર્સ (CSC) અને ઇન્ડિયા પોસ્ટના માધ્યમથી ગવર્મેન્ટ ઈ-માર્કેટપ્લેસ GeM સેવાઓ લૉન્ચ કરી ?

MSME મંત્રાલય
વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય
ઇલેકટ્રોનિક્સ અને IT મંત્રાલય
નાણાં મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP