કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
ક્યા દેશ દ્વારા આયોજિત થનારા સૈન્ય અભ્યાસ પિચ બ્લેકમાં ભારતીય સેના અને અન્ય 16 દેશોની સેના ભાગ લેશે ?

અમેરિકા
ઈંગ્લેન્ડ
ઓસ્ટ્રેલિયા
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
ભારત અને ફ્રાન્સની નૌસેનાએ ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં સમુદ્ર ભાગીદારી અભ્યાસ (MPX)નું આયોજન કર્યું હતું, તેમાં ભારતીય નૌસેનાના ક્યા જહાજે ભાગ લીધો હતો ?

INS શિવાલિક
INS સહ્યાદ્રી
INS તલવાર
INS તરકશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
તાજેતરમાં ભારત સરકાર દ્વારા સીવર, સેપ્ટિક ટેન્કની સફાઈ માટે NAMASTE યોજના શરૂ કરી છે, આ પહેલ ક્યા મંત્રાલયનું સંયુક્ત ઉદ્યમ છે ?

આપેલ તમામ
પીવાનું પાણી અને સ્વચ્છતા વિભાગ
આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP