Gujarat Police Constable Practice MCQ Part - 3
અન્વેષણ (Investigation) અંગે ક્યું વિધાન ખોટું છે ?

અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે.
અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશ થાય છે.
અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે.
અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ઔરંગઝેબે કયા મરાઠા સરદાર સાથે પ્રથમ યુધ્ધ કર્યુ ?

શિવાજી
આપેલ પૈકી એક પણ નહીં
સંભાજી
બાજીરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
HTMLનો ઉપયોગ શેના માટે થાય છે ?

ગ્રાફ બનાવવા
ગણતરી માટે
એક પણ નહીં
વેબપેજ બનાવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP