Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) મીના પોલીસમાં તેના પતિ દ્વારા થતી શારીરિક અને માનસિક સતામણી અંગે ફરિયાદ કરે છે. પોલીસ IPC ની કઈ કલમ મુજબ ગુનો દાખલ કરશે ? કલમ 506એ કલમ 298એ કલમ 498એ કલમ 398એ કલમ 506એ કલમ 298એ કલમ 498એ કલમ 398એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) જો SUN ને QSL અને MOON ને KMML લખાય તો EARTH ને કેવી રીતે લખાય ? CYQS CYPRF CYPRE CYQRF CYQS CYPRF CYPRE CYQRF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) કયો વેદ સૌથી જૂનો મનાય છે ? અથર્વવેદ સામવેદ ઋગ્વેદ યજુર્વેદ અથર્વવેદ સામવેદ ઋગ્વેદ યજુર્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) A એ B ની પત્ની છે. C એ A નો ભાઈ છે. D એ C ની સાસુ છે. તો D ની પુત્રી સાથે A નો શું સંબંધ છે ? ભાભી બહેન નણંદ કાકી ભાભી બહેન નણંદ કાકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) કેદારનાથ ક્યાં આવેલું છે ? હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ નેપાળ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ભારતના રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ પહોળાઇનું પ્રમાણ શું હોય છે ? 4 : 5 2 : 3 3 : 4 3 : 5 4 : 5 2 : 3 3 : 4 3 : 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP