ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) IPC ની કઈ કલમ હેઠળ ન્યાયાધીશની વ્યાખ્યા રજૂ કરવામાં આવી છે ? કલમ - 14 કલમ - 16 કલમ -19 કલમ -12 કલમ - 14 કલમ - 16 કલમ -19 કલમ -12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) CRPC ની કલમ 172 મુજબ દરેક પોલીસ અધિકારીએ પોલીસ તપાસમાં કાર્યવાહીની ડાયરીમાં કેટલા દિવસોએ નોંધ કરવાની હોય છે ? વાર્ષિક પાલીક માસિક રોજિંદા વાર્ષિક પાલીક માસિક રોજિંદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ધાડના ગુનામાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓની સામેલગીરી હોય છે ? આઠ પાંચ છ સાત આઠ પાંચ છ સાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ગેરકાયદેસર અટકાયતના ગુનામાં કઈ અલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? કલમ 339 કલમ 331 કલમ 349 કલમ 340 કલમ 339 કલમ 331 કલમ 349 કલમ 340 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) કોઈ ભારતીય સિક્કો બનાવટી છે તેમ જાણ હોવા છતાં તેને પોતાની પાસે રાખવો તે IPC ની કઈ કલમ હેઠળ ગુનો બને છે ? કલમ 140 કલમ 243 કલમ 143 કલમ 24O કલમ 140 કલમ 243 કલમ 143 કલમ 24O ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) વ્યાભિચારી કૃત્ય કઈ કલમ હેઠળ ગુનો બને છે ? કલમ 497 કલમ 499 કલમ 328 કલમ 485 કલમ 497 કલમ 499 કલમ 328 કલમ 485 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP