Gujarat Police Constable Practice MCQ Part - 4
IPC - 1860 નું પ્રકરણ - 13 કઇ બાબતો સાથે સંકળાયેલું છે ?

સિક્કા અને સરકારી સ્ટેમ્પ સંબંધી
દુષ્પ્રેરણ સંબંધી
ધર્મ સંબંધી
તોલ અને માપ સંબંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
લોથલ કયાં આવેલું છે ?

દેસલપુરમાં
કચ્છના ભચાઉ તાલુકાના ખરદીરબેટમાં
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાલા ગામ પાસે
હાલના પાકિસ્તાનના પંજાબના મોન્ટગોમરી જિલ્લામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP