Gujarat Police Constable Practice MCQ Part - 3
નાણાપંચના અધ્યક્ષની નિયુકત કોણ કરે છે ?

વડાપ્રધાન
પાર્લામેન્ટ
નાણામંત્રી
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
એકાંત કેદની સજા અંગે કયું વિધાન સાચું છે ?

દંડના બદલે કરવામાં આવેલી સજાના ભાગરૂપે ન થઈ શકે.
કેદની સજાના પૂરેપૂરા સમયની એકાંત કેદની સજા ન થઈ શકે.
એકસાથે 14 દિવસથી વધુ એકાંત સમયની કેદની સજા ન થઈ શકે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
એરંડાના ઉત્પાદનમાં કયો જિલ્લો ગુજરાતમાં પ્રથમ સ્થાને છે ?

બનાસકાંઠા
મહીસાગર
અરવલ્લી
સાબરકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP