Gujarat Police Constable Practice MCQ Part - 3
ઇલેકટ્રોનિક સર્કિટને પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ પર મૂકવામાં આવે છે, જેને ___ કહે છે.

સીપીયુ
મધરબોર્ડ
કંટ્રોલ યુનિટ
ચિપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
30 સપ્ટેમ્બર, 2018ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયાંથી અમૂલના રૂા. 1120 કરોડના વિવિધ પ્રોજેકટોનું લોકાર્પણ તથા શિલાન્યાસ કરાવ્યો હતો ?

મુજકુવા, આણંદ
મોગર, આણંદ
અંકલાવ, આણંદ
ઉમરેઠ, આણંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP