Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC - 1860 ની કઇ કલમ મુજબ રાજદ્રોહ સાબીત થાય છે ? 121 122 124-A 123 121 122 124-A 123 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઉમાશંકર જોશીને એમના કયા કાવ્યસંગ્રહ માટે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે ? વિશ્વશાંતિ ગંગોત્રી નિશીથ પ્રાચીના વિશ્વશાંતિ ગંગોત્રી નિશીથ પ્રાચીના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 રમણને એક કામ કરતા 10 દિવસ અને મનોજને તે જ કામ કરતા 15 દિવસ લાગે છે. જો બંન્ને સાથે મળીને કામ કરે તો તે કામ કેટલા દિવસમાં પુરુ થાય ? 12 9 6 18 12 9 6 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કચ્છના મોટા રણ પ્રદેશમાં જામેલો કડવો ક્ષાર ક્યાં નામે ઓળખાય છે ? ખારાસરી લાણાસરી ખારો મીઠું ખારાસરી લાણાસરી ખારો મીઠું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ક્યાં બ્લડ ગૃપનો વ્યક્તિ સર્વદાતા ગણાય છે ? ગૃપ O ગૃપ A ગૃપ B ગૃપ AB ગૃપ O ગૃપ A ગૃપ B ગૃપ AB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય ફોજદારી ધારામાં કયા ગુના માટે દેહાંત દંડની જોગવાઈ છે ? રાજ્ય વિરુદ્ધ લડાઈ - 121 ખૂન - 320 ખૂન સહિત ધાડ - 396 આપેલ તમામ રાજ્ય વિરુદ્ધ લડાઈ - 121 ખૂન - 320 ખૂન સહિત ધાડ - 396 આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP