Gujarat Police Constable Practice MCQ Part - 4
વિશ્વનો સૌપ્રથમ કૃત્રિમ ઉપગ્રહ નીચેનામાંથી ક્યો છે ?

આર્યભટ્ટ
ઈન્સેટ
સ્પુટનિક
એક્સપ્લોરર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
જળ સંચય માટે શરૂ કરેલ ‘સુજલામ્ સુઝલામ્ જળ અભિયાન’ નો સમાપન સમારોહ અમદાવાદના કયા સ્થળે યોજાયો હતો ?

ધોલેરા
ધોળકા
ધંધુકા
નવાગામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP