Gujarat Police Constable Practice MCQ Part - 4 મોતની સજા હળવી કરવા માટે IPC - 1860 ની કઇ કલમમાં જોગવાઇ થયેલી છે ? 54 88 57 102 54 88 57 102 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઇ.પી.કો. -1860 મુજબ બાળકના કૃત્ય બાબતે કયું વાકય સાચું નથી ? જો દિમાગી હોંશિયાર હોય તો જવાબદાર રહેશે. 7 વર્ષ સુધી ગુના માટે જવાબદાર નથી. આપેલ તમામ 7 થી 12 વર્ષની વચ્ચેનું બાળક દિમાગી અપરીપકવ હોવું જોઇએ. જો દિમાગી હોંશિયાર હોય તો જવાબદાર રહેશે. 7 વર્ષ સુધી ગુના માટે જવાબદાર નથી. આપેલ તમામ 7 થી 12 વર્ષની વચ્ચેનું બાળક દિમાગી અપરીપકવ હોવું જોઇએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ‘સરક્રીક’ કયા બે દેશો વચ્ચે વિવાદાસ્પદ પ્રદેશ છે ? ભારત - ચીન ભારત - પાકિસ્તાન ભારત - બાંગ્લાદેશ ભારત - નેપાળ ભારત - ચીન ભારત - પાકિસ્તાન ભારત - બાંગ્લાદેશ ભારત - નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કચ્છના મોટા રણ પ્રદેશમાં જામેલો કડવો ક્ષાર ક્યાં નામે ઓળખાય છે ? ખારાસરી લાણાસરી મીઠું ખારો ખારાસરી લાણાસરી મીઠું ખારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઈલેક્ટ્રોનિક સર્કિટને પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ પર મૂકવામાં આવે છે, જેને ___ કહે છે. સીપીયુ મધરબોર્ડ કંટ્રોલ યુનિટ ચિપ સીપીયુ મધરબોર્ડ કંટ્રોલ યુનિટ ચિપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 અમેરિકાના GPSની જેમ ભારતના ક્ષેત્રીય નેવિગેશન ઉપગ્રહ તંત્રને પ્રધાનમંત્રીએ શું નામ આપ્યું છે ? ગગન નાવિક ગ્લોનાસ આદિત્ય ગગન નાવિક ગ્લોનાસ આદિત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP