Gujarat Police Constable Practice MCQ Part - 4
‘મૂકનાયક’ નામનું સામયિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું ?

ડૉ. બી. આર. આંબેડકર
ડૉ. એ. આર. દેસાઈ
ડૉ. જી. એસ. ધૂર્યે
ડૉ. ડી. પી. મુકરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
નીચેનામાંથી કઇ વ્યકિત ભારતીય ફોજદારી અધિનિયમને આધીન નથી ?

રાજ્યપાલ
રાષ્ટ્રપતિ
આપેલ તમામ
રાજદુત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP