Gujarat Police Constable Practice MCQ Part - 4
પક્ષાંતર ધારો કયા સ્તરની પંચાયતને લાગુ પડતો નથી ?

જિલ્લા પંચાયત
તાલુકા પંચાયત
ગ્રામ પંચાયત
દરેકને લાગુ પડે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારત દ્વારા નિર્મિત લાંબા અંતરની પ્રથમ કઈ તોપનું તાજેતરમાં પોખરણ ખાતેથી સફળ પરિક્ષણ કરવામાં આવ્યું ?

બલદેવ
અગ્નિ
ધનુષ
મીગ-29

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતનો સૌપ્રથમ 14 લેનવાળો કયા એક્સપ્રેસ હાઈવેનો પ્રારંભ કરાવ્યો ?

નોઈડા - અલ્હાબાદ એક્સપ્રેસ હાઈવે
ગાઝિયાબાદ - નોઈડા એક્સપ્રેસ હાઈવે
દિલ્હી - યમુના એક્સપ્રેસ હાઈવ
દિલ્હી - મેરઠ એક્સપ્રેસ હાઈવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP