Gujarat Police Constable Practice MCQ Part - 4 શરીર સંબંધી ગુના IPC - 1860 નાં કયા પ્રકરણમાં આવે છે ? પ્રકરણ-16 પ્રકરણ-14 પ્રકરણ-15 પ્રકરણ-17 પ્રકરણ-16 પ્રકરણ-14 પ્રકરણ-15 પ્રકરણ-17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 144 હેઠળના હુકમનો ઉદ્દેશ્ય શો છે ? હુલ્લડ કે બખેડો અટકાવવો માનવ—જિંદગી કે સલામતીનો ભય અટકાવવાનો આપેલ તમામ જાહેર શાંતિમાં દખલ અટકાવવાનો હુલ્લડ કે બખેડો અટકાવવો માનવ—જિંદગી કે સલામતીનો ભય અટકાવવાનો આપેલ તમામ જાહેર શાંતિમાં દખલ અટકાવવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય ફોજદારી અધિનિયમની કલમ - 84 શેની સાથે સંકળાયેલી છે ? માનસિક વિકૃતી બાળ ગુનેગાર બાળ અદાલત અસ્થિર મગજની વ્યકિત માનસિક વિકૃતી બાળ ગુનેગાર બાળ અદાલત અસ્થિર મગજની વ્યકિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કેટલી રકમથી વધારે રકમની જ્વેલરી ખરીદવા માટે પાન કાર્ડની જોગવાઇ ફરજીયાત બનાવી છે ? પચાસ હજાર દોઢ લાખ એક લાખ બે લાખ પચાસ હજાર દોઢ લાખ એક લાખ બે લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 બનાસ નદીનું ઉદ્ભવસ્થાન ક્યાં છે ? મધ્યપ્રદેશ ગુજરાત હરિયાણા રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત હરિયાણા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઇ.પી.કો.- 1860ની કલમ -391 માં કઇ વ્યાખ્યા આપવામાં આવી છે ? લૂંટ ચોરી ધાડ ભય લૂંટ ચોરી ધાડ ભય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP