Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC - 1860 ની કલમ -493 હેઠળ કાયદેસરનું લગ્ન થયેલ છે, એવી માન્યતા છેતરપિંડીથી ઉત્પન્ન કરીને કોઈ સ્ત્રી સાથે પતિ-પત્ની તરીકે રહેતા હોય તો કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ? પાંચ વર્ષ સુધીની કેદ અને દંડ નવ વર્ષ સુધીની કેદ અને દંડ દસ વર્ષ સુધીની કેદ અને દંડ આઠ વર્ષ સુધીની કેદ અને દંડ પાંચ વર્ષ સુધીની કેદ અને દંડ નવ વર્ષ સુધીની કેદ અને દંડ દસ વર્ષ સુધીની કેદ અને દંડ આઠ વર્ષ સુધીની કેદ અને દંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારત સૌથી વધારે ખર્ચ કઈ વસ્તુની આયાત પર કરે છે ? અનાજ ખાધતેલ ખનીજતેલ ખાતર અનાજ ખાધતેલ ખનીજતેલ ખાતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 દૂધસાગર ડેરી કયા જિલ્લામાં આવેલ છે ? મહેસાણા ખેડા રાજકોટ જામનગર મહેસાણા ખેડા રાજકોટ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 બંગાળના ભાગલા કયા વાઈસરોયના સમયમાં રદ થયા હતા ? હાર્ડિંગ્સ કર્ઝન ચેમ્સફર્ડ મિન્ટો હાર્ડિંગ્સ કર્ઝન ચેમ્સફર્ડ મિન્ટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતીય બંધારણમાં હાલમાં કુલ કેટલા પરિશિષ્ટ છે ? 10 14 8 12 10 14 8 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ક્યાં સમાજમાં લગ્ન એક સંસ્કાર ગણાય છે ? ઈસ્લામ ખ્રિસ્તી હિન્દુ પારસી ઈસ્લામ ખ્રિસ્તી હિન્દુ પારસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP