ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) IPC ની કલમ-326-A મુજબ, એસિડ અથવા જવલનશીલ પદાર્થોના ઉપયોગથી સ્વૈચ્છિક રીતે મહાવ્યથા કરવા બદલ કેટલી શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે ? 10 વર્ષથી ઓછી નહીં તેવી આજીવન કેદ કાળાપાણી ની સજા 5 લાખ રૂપિયા દંડ અને આજીવન કેદ ફાંસીની સજા 10 વર્ષથી ઓછી નહીં તેવી આજીવન કેદ કાળાપાણી ની સજા 5 લાખ રૂપિયા દંડ અને આજીવન કેદ ફાંસીની સજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) અપહરણ કરનાર વ્યક્તિ સામે કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? કલમ 342 કલમ 353 કલમ 363 કલમ 366 કલમ 342 કલમ 353 કલમ 363 કલમ 366 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં રાજદ્રોહની વ્યાખ્યા આપવામાં આવી છે ? કલમ 125 - A કલમ 122 - A કલમ 120 - A કલમ 124 - A કલમ 125 - A કલમ 122 - A કલમ 120 - A કલમ 124 - A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ઠગાઈનું કૃત્ય કઈ કલમ હેઠળ ગુનો બને છે ? કલમ 416 કલમ 315 કલમ 428 કલમ 411 કલમ 416 કલમ 315 કલમ 428 કલમ 411 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) વ્યાભિચારી કૃત્ય કઈ કલમ હેઠળ ગુનો બને છે ? કલમ 485 કલમ 497 કલમ 499 કલમ 328 કલમ 485 કલમ 497 કલમ 499 કલમ 328 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) બાળકના બળાત્કારને લગતી તપાસ પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા માહિતીની નોંધ થયેલ હોય તે તારીખથી કેટલા સમયમાં પૂર્ણ કરવાની રહેશે ? 12 મહિના 3 મહિના 6 મહિના 9 મહિના 12 મહિના 3 મહિના 6 મહિના 9 મહિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP