ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) IPC ની કઈ કલમમાં ગુનાહિત વિશ્વાસઘાતની વ્યાખ્યા આપવામાં આવી છે ? કલમ 403 કલમ 402 કલમ 405 કલમ 404 કલમ 403 કલમ 402 કલમ 405 કલમ 404 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) IPC ની કઈ કલમ હેઠળ રાજયસેવકને તેની ફરજ બજાવતા અટકાવવા હુમલો કે ગુનાહિત બળનો પ્રયોગ ગુનો બને છે ? કલમ 454 કલમ 330 કલમ 353 કલમ 431 કલમ 454 કલમ 330 કલમ 353 કલમ 431 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) દહેજ મૃત્યુના કિસ્સામાં કઈ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવે છે ? કલમ 304-બી કલમ 304-એ કલમ 302 કલમ 337 કલમ 304-બી કલમ 304-એ કલમ 302 કલમ 337 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં કીંમતી દસ્તાવેજ (જામીનગીરી) ની વ્યાખ્યા આપવામાં આવી છે ? કલમ 32 કલમ 29 કલમ 31 કલમ 30 કલમ 32 કલમ 29 કલમ 31 કલમ 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ગુનાહિત ગૃહપ્રવેશના કેટલા પ્રકાર છે ? બે છ ત્રણ પાંચ બે છ ત્રણ પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) બદનક્ષીના ગુનાના કેટલા અપવાદો છે ? પાંચ છ આઠ દસ પાંચ છ આઠ દસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP