ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) IPC ની કઈ કલમ હેઠળ રાજયસેવકને તેની ફરજ બજાવતા અટકાવવા હુમલો કે ગુનાહિત બળનો પ્રયોગ ગુનો બને છે ? કલમ 431 કલમ 454 કલમ 330 કલમ 353 કલમ 431 કલમ 454 કલમ 330 કલમ 353 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા કઈ કલમમાં આપેલ છે ? કલમ 111 કલમ 131 કલમ 141 કલમ 151 કલમ 111 કલમ 131 કલમ 141 કલમ 151 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ચૂંટણીમાં અનુચિત લાગવગ વાપરવા બદલ IPC ની કઈ કલમ હેઠળ ગુનો નોધવામાં આવશે ? કલમ 171 - B કલમ 171 - D કલમ 171 - A કલમ 171 - C કલમ 171 - B કલમ 171 - D કલમ 171 - A કલમ 171 - C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) અપહરણ કરનાર વ્યક્તિ સામે કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? કલમ 366 કલમ 342 કલમ 353 કલમ 363 કલમ 366 કલમ 342 કલમ 353 કલમ 363 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કેવા પ્રકારનો ગુનો છે ? જાહેર સ્વાસ્થ્ય વિરુદ્ધનો સામાજિક રાજકીય વ્યક્તિગત જાહેર સ્વાસ્થ્ય વિરુદ્ધનો સામાજિક રાજકીય વ્યક્તિગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) બખેડોની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ? કલમ 143 કલમ 160 કલમ 159 કલમ 153 કલમ 143 કલમ 160 કલમ 159 કલમ 153 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP