• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860)

ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860)
સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા નિપજાવવા બદલ IPC ની કઈ કલમમાં કેટલી સજાની જોગવાઈ કરવામાં આવી છે ?

કલમ 325
કલમ 165
કલમ 115
કલમ 225

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860)
લૂંટ કઈ કલમ હેઠળ ગુનો બને છે ?

કલમ 356
કલમ 392
કલમ 420
કલમ 395

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860)
આજીવન કેદની શિક્ષાપાત્ર ગુનો કરવા માટે ગૃહપ્રવેશ કરવા બદલ IPC ની કઈ કલમમાં સજાની જોગવાઈ કરવામાં આવી છે ?

કલમ 470
કલમ 450
કલમ 460
કલમ 440

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860)
સાપરાધ મનુષ્યવધની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ?

કલમ 499
કલમ 399
કલમ 199
કલમ 299

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860)
બે જુથો વચ્ચે દુશ્મનાવટ પેદા કરવાનું કૃત્ય કઈ કલમ હેઠળ સજાપાત્ર છે ?

કલમ 151
કલમ 153-બી
કલમ 154-એ
કલમ 153-એ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860)
ગુનાહિત ઉચાપત બદલ કઈ કલમમાં શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે ?

કલમ 315
કલમ 303
કલમ 403
કલમ 414

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કરંટ અફેર્સ 2021 (Current Affairs 2021) ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) સમય અને કામ (Time and Work) કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) શબ્દકોશના ક્રમ કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US