કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં કઈ કંપનીએ IPL 2022ના ટાઈટલ સ્પોર્ન્સના હકો ખરીદ્યા છે ? રિલાયન્સ VIVO TATA OPPO રિલાયન્સ VIVO TATA OPPO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ‘ઓપરેશન સર્દ હવા' ક્યા સશસ્ત્ર દળ સાથે સંબંધિત છે ? ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ભારતીય સૈન્ય બોર્ડર સિક્યોરિટી ફોર્સ સેન્ટ્રલ રિઝર્વ પોલિસ ફોર્સ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ભારતીય સૈન્ય બોર્ડર સિક્યોરિટી ફોર્સ સેન્ટ્રલ રિઝર્વ પોલિસ ફોર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશે વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF) દાવોસ એજન્ડા 2022 દરમિયાન P3 (Pro Planet People)મુવમેન્ટનો પ્રસ્તાવ મુક્યો ? ભારત અમેરિકા ઈઝરાયેલ જાપાન ભારત અમેરિકા ઈઝરાયેલ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા ટેકનોલોજી પ્લેટફોર્મે 'જાગરુક વોટર' અભિયાન શરૂ કર્યું ? ટિ્વટર ગૂગલ માઈક્રોસોફ્ટ મેટા ટિ્વટર ગૂગલ માઈક્રોસોફ્ટ મેટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રહાણે રોહિત શર્મા વિરાટ કોહલી શિખર ધવન રહાણે રોહિત શર્મા વિરાટ કોહલી શિખર ધવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં RBI દ્વારા જારી કરવામાં આવેલ ડિજિટલ ઓફલાઈન પેમેન્ટ ફ્રેમવર્ક અનુસાર, મહત્તમ રૂ. ___ પ્રતિ ટ્રાન્ઝેકશનની મર્યાદામાં ઓફલાઈન ટ્રાન્ઝેકશન કરી શકાય છે. રૂ. 100 રૂ. 1000 રૂ. 200 રૂ. 500 રૂ. 100 રૂ. 1000 રૂ. 200 રૂ. 500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP