કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB)એ કઈ ટેલિકોમ કંપનીના સહયોગથી વ્હોટ્સએપ બેંકિંગ સેવા શરૂ કરવાની ઘોષણા કરી ? એકપણ નહીં એરટેલ જીયો વોડાફોન આઈડિયા એકપણ નહીં એરટેલ જીયો વોડાફોન આઈડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કઈ સંસ્થા દ્વારા વિકસિત વિશ્વનું પ્રથમ લિક્વિડ નેનો DAP (ડાયએમોનિયમ ફોસ્ફેટ) લૉન્ચ કર્યું ? DRDO ISRO IFFCO BARC DRDO ISRO IFFCO BARC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ સ્ટેટ ઓફ ગ્લોબલ કલાઈમેટ શીર્ષકથી રિપોર્ટ જારી કર્યો ? UNDP UNICEF WMO UNEP UNDP UNICEF WMO UNEP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) કઝાકિસ્તાનના અસ્તાનામાં આયોજિત એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતે કેટલા મેડલ જીત્યા ? 7 મેડલ 14 મેડલ 10 મેડલ 18 મેડલ 7 મેડલ 14 મેડલ 10 મેડલ 18 મેડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ કલા દિવસ (World Art Day) ક્યારે મનાવાય છે ? 18 એપ્રિલ 16 એપ્રિલ 15 એપ્રિલ 17 એપ્રિલ 18 એપ્રિલ 16 એપ્રિલ 15 એપ્રિલ 17 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યના 5 વખતના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલનું નિધન થયું ? રાજસ્થાન હરિયાણા પંજાબ હિમાચલ પ્રદેશ રાજસ્થાન હરિયાણા પંજાબ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP