GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ભારતમાં રેલ્વે બાંધવા માટે 1844–45 માં નીચેના પૈકી કઈ કંપની / કંપનીઓ રચવામાં આવી હતી ?

આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
ઈસ્ટ ઈન્ડિયા
ગ્રેટ ઈન્ડિયન પેનિનસુલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચે આપેલ પાઈ ડાયાગ્રામ 5 જુદા કારખાનાઓ M, N, O, P અને Q માં ચોખાના ઉત્પાદનની માહિતી અને આપેલ લાઈન ડાયાગ્રામ સંબંધિત કારખાનાઓમાં થયેલ વેચાણની ટકાવારી દર્શાવે છે.
કુલ ઉત્પાદન – 3,600 કિ.ગ્રા.
કારખાનાઓ M અને N દ્વારા થયેલ કુલ વેચાણ, કારખાના M દ્વારા થયેલ ઉત્પાદનના કેટલા ટકા છે ?

108%
120%
112%
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
જાપાન દ્વારા તાજેતરમાં વિકસાવવામાં આવતું નીચેના પૈકી કયું વિશ્વનું સૌથી શક્તિશાળી કોમ્પ્યુટર છે ?

આકાશી (Akashi)
શિમોષી (Shimoshi)
ફુગાકુ (Fugaku)
કામત્શિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
બાયોગેસ ___ સમાવે છે.

50 - 60% કાર્બન મોનોક્સાઈડ
30 - 40% કાર્બન ડાયોક્સાઈડ
હાઈડ્રોજન અને હાઈડ્રોજન સલ્ફાઈડ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP