વ્યક્તિ વિશેષ (Special Person)
ગુજરાતના કયા રાજવીના નામથી ક્રિકેટની મુખ્ય રાષ્ટ્રીય ટુર્નામેન્ટ રમાય છે ?

જામ રાયસિંહજી
જામ રણજીતસિંહજી
જામ દિગ્વિજયસિંહજી
જામ રવાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
આદિવાસીઓના કલ્યાણ માટે કોણે પ્રદાન કર્યુ છે ?

આઈ. પી. દેસાઈ
પરિક્ષિતલાલ મજમુદાર
ઠકકરબાપા
મહાદેવભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP