કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ(ISA)માં સામેલ થનારો 101મો દેશ ક્યો બન્યો ? વેનેઝુએલા અમેરિકા સાઉદી અરેબિયા ઈઝરાયેલ વેનેઝુએલા અમેરિકા સાઉદી અરેબિયા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. આપેલ પૈકી એક પણ નહીં હરિ કુમાર વર્તમાનમાં પશ્ચિમી નૌસેના કમાન્ડ (WNC)ના ફલેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ તરીકે કાર્યરત છે. આપેલ બંને ચીફ ઓફ નેવલ સ્ટાફ તરીકે વાઈસ એડમિરલ R.હરિકુમારની નિયુક્તિ કરવામાં આવી. આપેલ પૈકી એક પણ નહીં હરિ કુમાર વર્તમાનમાં પશ્ચિમી નૌસેના કમાન્ડ (WNC)ના ફલેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ તરીકે કાર્યરત છે. આપેલ બંને ચીફ ઓફ નેવલ સ્ટાફ તરીકે વાઈસ એડમિરલ R.હરિકુમારની નિયુક્તિ કરવામાં આવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના ડાયરેક્ટર્સનો કાર્યકાળ વધારીને કેટલા વર્ષ કરાયો ? 4 વર્ષ 5 વર્ષ 6 વર્ષ 7 વર્ષ 4 વર્ષ 5 વર્ષ 6 વર્ષ 7 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) આદિવાસી ગૌરવ દિવસ મહાસંમેલનનું આયોજન ક્યા રાજ્યમાં કરાશે ? ત્રિપુરા મધ્ય પ્રદેશ નાગાલેન્ડ ઉત્તર પ્રદેશ ત્રિપુરા મધ્ય પ્રદેશ નાગાલેન્ડ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા દેશે શિયાન-11 ઉપગ્રહનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું ? રશિયા ચીન જાપાન ફિલીપાઈન્સ રશિયા ચીન જાપાન ફિલીપાઈન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારતની UNESCOની વિશ્વ ધરોહર સમિતિમાં કેટલા વર્ષ માટે નિયુક્તિ થઈ ? 4 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 3 વર્ષ 4 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 3 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP