GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ઈન્ટીગ્રેટેડ સ્કીલ ડેવલપમેન્ટ સ્કીમ (ISDS) અંતર્ગત ટેક્ષટાઈલ ક્ષેત્રનો વિકાસ કરવા માટે ___ ના પ્રમાણે ખર્ચની વહેંચણી ગુજરાત સરકાર અને ભારત સરકાર વચ્ચે કરવામાં આવી છે. 25:75 50:50 75:25 30:70 25:75 50:50 75:25 30:70 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નીચેના પૈકી કોણ ભારતમાં નેશનલ બોર્ડ ઓફ વાઈલ્ડલાઈફના અધ્યક્ષ છે ? ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ પર્યાવરણ, વન અને આબોહવા બદલાવ મંત્રાલયના મંત્રી વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ પર્યાવરણ, વન અને આબોહવા બદલાવ મંત્રાલયના મંત્રી વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 રેક્ટીફાયર એક ઈલેક્ટ્રોનીક સાધન છે કે જે ___ માં રૂપાંતર કરવા માટે વપરાય છે. DC વોલ્ટેજને AC વોલ્ટેજ AC વોલ્ટેજને DC વોલ્ટેજ આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને DC વોલ્ટેજને AC વોલ્ટેજ AC વોલ્ટેજને DC વોલ્ટેજ આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 એક સમયે ___ રમકડાં ઉદ્યોગમાં અગ્રણી રહ્યું હતું. ત્યાં આખી ખરાદી બજાર ઊભી થઈ હતી. અને દૂર દૂરનાં શહેરોમાંથી વેપારીઓ રમકડાં ખરીદવા માટે ઊમટી પડતાં. ભાવનગર બોટાદ જામનગર ઈડર ભાવનગર બોટાદ જામનગર ઈડર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નાણાકીય નીતિ (Monetary Policy) ___ છે જયારે નાણા નીતિ (Fiscal Policy) ___ છે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ધડે, અંદાજપત્ર વિદેશ નાણા નીતિ, રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ઘડે અંદાજપત્ર, નાણામંત્રી ઘડે અંદાજપત્ર, રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ઘડે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ધડે, અંદાજપત્ર વિદેશ નાણા નીતિ, રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ઘડે અંદાજપત્ર, નાણામંત્રી ઘડે અંદાજપત્ર, રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ઘડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં ઉજવાતો પલ્લી મહોત્સવ પંચબલિની પૂજા સૂચવે છે. હળોતરા છોટાઉદેપુરના આદિવાસીઓનો લગ્નોત્સવ છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં ઉજવાતો પલ્લી મહોત્સવ પંચબલિની પૂજા સૂચવે છે. હળોતરા છોટાઉદેપુરના આદિવાસીઓનો લગ્નોત્સવ છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP