કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં જારી ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ (ISFR) 2021 અનુસાર, કયા રાજયના વનાવરણમાં સૌથી વધુ વૃદ્ધિ નોંધાઈ છે ? અરુણાચલ પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ અરુણાચલ પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) રાષ્ટ્રીય બાલિકા દિવસ (National Girl Child Day) ક્યારે મનાવાય છે ? 25 જાન્યુઆરી 27 જાન્યુઆરી 26 જાન્યુઆરી 24 જાન્યુઆરી 25 જાન્યુઆરી 27 જાન્યુઆરી 26 જાન્યુઆરી 24 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારતમાં વર્ષ 2022થી ક્યા શહેરમાં વોટર ટેક્સી સર્વિસ શરૂ કરાશે ? ચેન્નાઈ કોચી મુંબઈ વિશાખાપટ્ટનમ ચેન્નાઈ કોચી મુંબઈ વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આ પુરસ્કાર સતિષ અડીગાને તેમના ઈન-વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF)ના ક્ષેત્રમાં યોગદાનને માન્યતા આપે છે. આપેલ પૈકી એક પણ નહીં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ સતિષ અડીગાને ડૉ.સુભાષ મુખરજી પુરસ્કાર એનાયત કર્યો. આપેલ બંને આ પુરસ્કાર સતિષ અડીગાને તેમના ઈન-વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF)ના ક્ષેત્રમાં યોગદાનને માન્યતા આપે છે. આપેલ પૈકી એક પણ નહીં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ સતિષ અડીગાને ડૉ.સુભાષ મુખરજી પુરસ્કાર એનાયત કર્યો. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં રેલવે બોર્ડના અધ્યક્ષ અને CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? વિનય કુમાર ત્રિપાઠી સંજય ચંદર રવિન્દ્ર ગુપ્તા સંજીવ મિતલ વિનય કુમાર ત્રિપાઠી સંજય ચંદર રવિન્દ્ર ગુપ્તા સંજીવ મિતલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં વિદેશ મંત્રાલયે પાસપોર્ટ સેવા કાર્યક્રમ (PSP V2.0)ના બીજા તબક્કા માટે કઈ કંપની સાથે સમજૂતી કરી ? વિપ્રો ફેસબુક TCS ઈન્ફોસિસ વિપ્રો ફેસબુક TCS ઈન્ફોસિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP