કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ISKCON (ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ)ના સ્થાપક 'શ્રી ભક્તિવેદાન્ત સ્વામી પ્રભુપાદ'ની જન્મજયંતીના અવસરે ___ નો વિશેષ સ્મારક સિક્કો જારી કર્યો છે. રૂ. 125 રૂ. 75 રૂ. 150 રૂ. 100 રૂ. 125 રૂ. 75 રૂ. 150 રૂ. 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) SpaceX એ તેની પ્રથમ ખાનગી ફલાઈટમાં કેટલા નાગરિકોને અંતરિક્ષમાં મોકલ્યા હતા ? 16 5 4 14 16 5 4 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્યે 2032ની ઓલિમ્પિક સુધી ભારતીય કુસ્તીને દત્તક લીધી ? પંજાબ બિહાર ઉત્તર પ્રદેશ હરિયાણા પંજાબ બિહાર ઉત્તર પ્રદેશ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારત અને સિંગાપોરની નૌસેના વચ્ચે 'SIMEX- 2021' અભ્યાસની કેટલામી આવૃત્તિનું આયોજન થયું હતું ? 29મી 27મી 28મી 30મી 29મી 27મી 28મી 30મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) FSSAI દ્વારા પ્રસિધ્ધ થયેલા ‘સ્ટેટ ફૂડ સેફટી ઈન્ડેક્સ, 2020-21'માં ભારતના કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રથમ ક્રમે કયો પ્રદેશ છે ? દિલ્હી ચંદીગઢ જમ્મુ અને કાશ્મીર લક્ષદ્વીપ દિલ્હી ચંદીગઢ જમ્મુ અને કાશ્મીર લક્ષદ્વીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિકના મેડલ ટેલીમાં પ્રથમ ક્રમે ક્યો દેશ રહ્યો છે ? ભારત અમેરિકા જાપાન ચીન ભારત અમેરિકા જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP