કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં એક્વાકનેક્ટ ISO 27001 સર્ટિફિકેટ પ્રાપ્ત કરનારું પ્રથમ ભારતીય મત્સ્ય પાલન સ્ટાર્ટઅપ બન્યું છે તે ક્યા શહેરમાં સ્થિત છે ?

ચેન્નાઈ
મુંબઈ
કોચીન
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
DRDO ઈન્ડસ્ટ્રી ઍકેડેમિયા -સેન્ટર ઓફ એક્સેલેન્સ (DIA-COE) કઈ સંસ્થામાં સ્થાપવામાં આવ્યું ?

IIT રુડકી
IIT ખડગપુર
IIT મદ્રાસ
IIT ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
અટલ ન્યૂ ઈન્ડિયા ચેલેન્જ (ANIC) કઈ સંસ્થા/મંત્રાલયની પહેલ છે ?

AICTE
ICMR
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
નીતિ આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP