કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ISRO દ્વારા આદિત્ય-1.1 મિશન ક્યા વર્ષે લોન્ચ કરવામાં આવશે ? 2025 2023 2022 2024 2025 2023 2022 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) SMILE યોજના ક્યા મંત્રાલયની પહેલ છે ? મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ગૃહ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) કેન્દ્રીય બજેટ 2022-23માં આગામી 3 વર્ષોમાં કેટલી નવી વંદે ભારત ટ્રેનોના નિર્માણનો પ્રસ્તાવ છે ? 500 100 300 400 500 100 300 400 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા બખિરા વન્યજીવ અભયારણ્યને રામસર સાઈટનો દરજ્જો અપાયો ? બિહાર મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) રાષ્ટ્રીય યુવા સશક્તિકરણ કાર્યક્રમ ક્યા મંત્રાલયની યોજના છે ? ગૃહ મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય શિક્ષણ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય ગૃહ મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય શિક્ષણ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) OCEANS 2022 સંમેલનની મેજબાની કઈ સંસ્થાએ કરી ? આપેલ પૈકી એક પણ નહીં NIOT IIT મદ્રાસ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં NIOT IIT મદ્રાસ આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP