કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ISRO રિસ્પોન્ડ પ્રોગ્રામ અંતર્ગત ___ ના સ્પેસ ટેકનોલોજી સેલને સહાય કરશે. IIT બોમ્બે IIT દિલ્હી IISc બેંગલુરુ IIT ગાંધીનગર IIT બોમ્બે IIT દિલ્હી IISc બેંગલુરુ IIT ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) બે દાયકા પછી 22 મે 2021ના રોજ 'Nyiragongo (ન્યિરાગોન્ગો)' પર્વત પર જ્વાળામુખી સક્રિય થયો છે. તે કયા દેશમાં સ્થિત છે ? રવાંડા નાઇજીરીયા કોંગો નાઇજર રવાંડા નાઇજીરીયા કોંગો નાઇજર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી આયર્ન ડોમ એર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કયા દેશ દ્વારા કરવામાં આવે છે ? ઈઝરાયેલ રશિયા ચીન જાપાન ઈઝરાયેલ રશિયા ચીન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વિશ્વ કાચબા દિવસ ક્યારે મનાવાય છે? 26 મે 23 મે 24 મે 25 મે 26 મે 23 મે 24 મે 25 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'MACS 1407' શું છે ? ડાંગરની જાત ઘઉંની જાત સોયાબીનની જાત કપાસની જાત ડાંગરની જાત ઘઉંની જાત સોયાબીનની જાત કપાસની જાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) Amazon કંપનીના નવા CEO કોણ બન્યું છે ? અખ્તર શૌયબ એલન મસ્ક જેફ બેજોજ એન્ડી જેસી અખ્તર શૌયબ એલન મસ્ક જેફ બેજોજ એન્ડી જેસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP