કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજતેરમાં પલ્લવી સિંહે દક્ષિણ કોરિયામાં મિસ યુનિવર્સ ડિવાઈન ક્રાઉન જીત્યો છે. તેણી ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ?

રાજસ્થાન
ઉત્તર પ્રદેશ
મધ્યપ્રદેશ
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં વિન્સ્ટન ચર્ચિલ લીડરશિપ એવોર્ડ કોને એનાયત કરાયો ?

ઋષિ સુનક
નરેન્દ્ર મોદી
વોલોડિમીર ઝેલેન્સ્કી
શિન્ઝો આબે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP