Talati Practice MCQ Part - 1
છંદ ઓળખાવો – 'ઉદ્ગ્રીવ દષ્ટિ કરતા નભ શૂન્ય ભાસે.'

હરિગીત
અનુષ્ટુપ
વસંતતિલકા
ચોપાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
એક રાશી જે બે વર્ષ પછી 10%ના ચક્રવૃદ્ધિ વ્યાજ દર પર રૂા.2420 છે, તો તે મૂળ રાશી શોધો.

રૂા.1500
રૂા.2000
રૂા.1000
રૂા.2500

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘કપાળમાં ઊગે વાળ તો ભાલમાં ઊગે ઝાડ’ – આ પંક્તિને શું કહેશો ?

વિચાર વિસ્તાર
કવિતા
રૂઢીપ્રયોગ
કહેવત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP