કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં કઈ જગ્યાએ સ્થપાયેલી આયુર્વેદ ક્ષેત્રેની અગ્રણી શિક્ષણ સંસ્થા ITRAનું તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકાર્પણ કરાવ્યું છે ? મુંબઈ ગાંધીનગર જામનગર વારાણસી મુંબઈ ગાંધીનગર જામનગર વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા શહેરમાં ભારતના ખ્યાતનામ મહિલા બેડમિન્ટન પ્લેયર જ્વાલા ગટ્ટાના નામ પરથી જ્વાલા ગટ્ટા એકેડમી ઓફ એકસેલન્સની સ્થાપના કરવામાં આવી ? ચેન્નાઈ કોચી હૈદરાબાદ કોલકાતા ચેન્નાઈ કોચી હૈદરાબાદ કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં 27 ઓક્ટોબર થી 2 નવેમ્બર, 2020 દરમિયાન મનાવાયેલા સતર્કતા જાગૃતિ સપ્તાહની થીમ શું હતી ? સતર્ક ભારત - સુરક્ષિત ભારત એક ભારત - સતર્ક ભારત સતર્ક ભારત - સ્વસ્થ ભારત સતર્ક ભારત - સમૃદ્ધ ભારત સતર્ક ભારત - સુરક્ષિત ભારત એક ભારત - સતર્ક ભારત સતર્ક ભારત - સ્વસ્થ ભારત સતર્ક ભારત - સમૃદ્ધ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ONGC એ તાજેતરમાં કયા રાજ્યમાં ભારતનું આઠમું હાઇડ્રોકાર્બન ઉત્પન્ન બેસિન શરૂ કર્યું છે ? મધ્યપ્રદેશ આમાંથી કોઈ નહિ હરિયાણા પશ્ચિમ બંગાળ મધ્યપ્રદેશ આમાંથી કોઈ નહિ હરિયાણા પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જારી સ્વચ્છ ભારત પુરસ્કાર, 2020 અંતર્ગત ગંદકી મુક્ત ભારત મિશન અંતર્ગત કયા રાજ્યને પ્રથમ પુરસ્કાર એનાયત થયો ? હરિયાણા આપેલ માંથી કોઈ પણ નહીં આપેલ પૈકી બંને તેલંગાણા હરિયાણા આપેલ માંથી કોઈ પણ નહીં આપેલ પૈકી બંને તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્ય/UTએ પ્રદૂષણ ઘટાડવા માટે 'યુદ્ધ પ્રદુષણ કે વિરુદ્ધ' અભિયાન લૉન્ચ કર્યું ? દિલ્હી મધ્ય પ્રદેશ રાજસ્થાન હરિયાણા દિલ્હી મધ્ય પ્રદેશ રાજસ્થાન હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP