સામાન્ય વિજ્ઞાન (General Science)
વિકિરણ - ઉત્સર્જનની શોધ કોણે કરી હતી ?

પિઅરી ક્યુરી
મેડમ ક્યુરી
હેન્રી બેકવેરલ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
રેઝીન અને ગુંદર વનસ્પતિના ક્યાં પ્રકારના પદાર્થો છે ?

પોષક પદાર્થો
ઉત્સર્ગ દ્રવ્યો
વૃદ્ધિકારકો
બંધારણીય ઘટકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP