કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે 216 ફૂટ (66 મીટર) ઊંચી સ્ટેચ્યૂ ઑફ ઈક્વલિટી (સમાનતાની પ્રતિમા)નું અનાવરણ કર્યુ છે ?

ચેન્નાઈ
હૈદરાબાદ
ભોપાલ
વિશાખાપટ્ટનમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
ભારતની પ્રથમ નાઈટ નવિગેશન મોબાઈલ એપ લૉન્ચ કરનારું પ્રથમ રાજ્ય કયું બન્યું ?

પશ્ચિમ બંગાળ
મેઘાલય
અરુણાચલ પ્રદેશ
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP