કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (WHO-GCTM) ક્યા શહેરમાં સ્થપાશે ?

જામનગર
ભાવનગર
રાજકોટ
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ભારતીય સૈન્યના આગામી એન્જિનિયર ઈન ચીફ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

જનરલ અરવિંદ વાલિયા
જનરલ કે.એસ.થિમય્યા
જનરલ જે.એન. ચૌધરી
જનરલ સર રોય બુચર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
‘ફ્રોમ રુલ બાય લૉ ટુ ધ રુલ ઓફ લૉ’ પુસ્તક કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરાયું ?

વિધિ સેન્ટર ફોર લીગલ પોલિસી
સુપ્રીમ કોર્ટ
એક પણ નહીં
નીતિ આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP