Talati Practice MCQ Part - 5
ટિપ્પણી નૃત્ય કોના દ્વારા કરવામાં આવે છે.

આદિવાસી બહેનો
ભરવાડ બહેનો
મેર બહેનો
ખારવણ બહેનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
તળપદા શબ્દોના શિષ્ટ રૂપનું કયું યુગ્મ યોગ્ય છે ?

વેણ – સમય
ફોડ - સ્પષ્ટા
કને - પાસે
ઓચ્છવ – ઉત્સવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP