GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ‘ન્યાયિક સક્રિયતા' (Judicial Activism) ને નીચેનામાંથી કોની સાથે સંબંધ છે ? ન્યાયિક સમીક્ષા ન્યાયતંત્ર-સ્વાતંત્ર્ય જાહેરહિતની અરજીઓ બંધારણ સુધારો ન્યાયિક સમીક્ષા ન્યાયતંત્ર-સ્વાતંત્ર્ય જાહેરહિતની અરજીઓ બંધારણ સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) Throw this pen ___ the dustbin. in in to none on in in to none on ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) કયું લિંગપરિવર્તન સાચું નથી ? ધૂળ – ધૂળિયું મૂંગો – મૂંગી ગધેડો – ગધેડી જીભડી – જીભડો ધૂળ – ધૂળિયું મૂંગો – મૂંગી ગધેડો – ગધેડી જીભડી – જીભડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગત સપ્ટેમ્બર માસમાં મંગળ ગ્રહ ઉપર ભારતના મંગલયાનના પ્રવેશ સમયે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી વૈજ્ઞાનિકોને અભિનંદન આપવા ઇસરોના વડા મથકે ગયા હતા. આ મથક ક્યાં આવેલું છે ? શ્રી હરિકોટા દિલ્હી હૈદરાબાદ બેંગલોર શ્રી હરિકોટા દિલ્હી હૈદરાબાદ બેંગલોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતના 29મા રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવેલ તેલંગણા રાજ્યની હદ કયા રાજ્યની હદ સાથે મળતી નથી ? ઓરિસ્સા કર્ણાટક મહારાષ્ટ્ર તમિલનાડુ ઓરિસ્સા કર્ણાટક મહારાષ્ટ્ર તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગણેશ વાસુદેવ માવલંકરને પ્રથમ લોકસભામાં ક્યું સ્થાન આપવામાં આવ્યું હતું ? સંસદીય સચિવ ઉદ્યોગ મંત્રીશ્રી સ્પીકર રાજ્યસભાના સભ્ય સંસદીય સચિવ ઉદ્યોગ મંત્રીશ્રી સ્પીકર રાજ્યસભાના સભ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP