જાહેર વહીવટ (Public Administration) 'ન્યાયિક સક્રિયતા' (Judicial Activism) ને નીચેનામાંથી કોની સાથે સંબંધ છે ? ન્યાયિક સમીક્ષા બંધારણ સુધારો ન્યાયતંત્ર-સ્વાતંત્ર્ય જાહેરહિતની અરજીઓ ન્યાયિક સમીક્ષા બંધારણ સુધારો ન્યાયતંત્ર-સ્વાતંત્ર્ય જાહેરહિતની અરજીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) કર્મચારી વ્યવસ્થામાં આવતા કાર્યો જેવી કે ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, બદલીની માહિતીની સફળતાનો આધાર કોના ઉપર છે ? દોરવણી અંકુશ માહિતી સંચાર માહિતી પ્રેષણ દોરવણી અંકુશ માહિતી સંચાર માહિતી પ્રેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) "ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચેનો સબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો હોવો જોઈએ"- આ વિધાન કોનું છે ? જયપ્રકાશ નારાયણ મહાત્મા ગાંધી વિનોબા ભાવે સરદાર પટેલ જયપ્રકાશ નારાયણ મહાત્મા ગાંધી વિનોબા ભાવે સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) વહીવટમાં અસરકારક નિર્ણય માટે શું અત્યંત જરૂરી છે ? બહુમતીથી લેવાય સર્વાનુમતે લેવાય અનુભવી વ્યક્તિ દ્વારા લેવાય ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય બહુમતીથી લેવાય સર્વાનુમતે લેવાય અનુભવી વ્યક્તિ દ્વારા લેવાય ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) કેન્દ્રીય સતર્કતા આયોગની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી ? સ્વર્ણસિંહ સમિતિ કે.સંથાનમ સમિતિ તેજબહાદુર સપ્રુ સમિતિ મંડલ સમિતિ સ્વર્ણસિંહ સમિતિ કે.સંથાનમ સમિતિ તેજબહાદુર સપ્રુ સમિતિ મંડલ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) કર માળખામાં સુધારા માટે કઈ સમિતિની રચના થઈ હતી ? કેલકર સમિતિ નરસિંહમ સમિતિ ગેડલજી સમિતિ ચેલૈયા સમિતિ કેલકર સમિતિ નરસિંહમ સમિતિ ગેડલજી સમિતિ ચેલૈયા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP