કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ લૉન્ચ વેહિકલ માર્ક -3 (LVM3)ની મદદથી ચંદ્રયાન-3 મિશન લૉન્ચ કર્યું.
એક પણ નહીં
ISROએ વર્ષ 2008માં ચંદ્રયાન-1 અને વર્ષ 2019માં ચંદ્રયાન-2 લૉન્ચ કર્યા હતા.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ક્યા દેશમાં આયોજિત એશિયન સર્ફિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમ પ્રથમવાર વિજેતા બની ?

થાઈલેન્ડ
શ્રીલંકા
માલદીવ
મલેશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ક્યા દેશે સુપ્રીમ કોર્ટની સત્તાઓને મર્યાદિત કરવા સંસદમાંથી વિધેયક પસાર કર્યું ?

નોર્વે
ઈજિપ્ત
ઈઝરાયેલ
ઈટલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP