GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) Kavita put on a new dress, ___ ? doesn’t she isn’t she did she didn’t she doesn’t she isn’t she did she didn’t she ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ધારો કે એક ગ્રાહક તરીકે તમે એક સોનાનો હાર અને મધની એક બોટલ ખરીદો છો, તો ખરીદી વખતે તેની ઉપર કયા લોગો અનુક્રમે તપાસશો ? ISI અને એગમાર્ક હોલમાર્ક અને એગમાર્ક એગમાર્ક અને ISI ISI અને વુલમાર્ક ISI અને એગમાર્ક હોલમાર્ક અને એગમાર્ક એગમાર્ક અને ISI ISI અને વુલમાર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ___ the prayers, I ___ my dinner. Saying, taken Having said, took Say, take On saying, take Saying, taken Having said, took Say, take On saying, take ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ, 1961 અન્વયે સહકારી પ્રવૃત્તિને સંગીન, ગતિશીલ અને કાર્યશીલ બનાવવા શેની રચના કરવામાં આવે છે ? રાજ્ય સહકારી કાઉન્સિલ સહકાર આયોગ ઊત્પાદન અને સહકાર સમિતિ એડવાઈઝરી કાઉન્સિલ રાજ્ય સહકારી કાઉન્સિલ સહકાર આયોગ ઊત્પાદન અને સહકાર સમિતિ એડવાઈઝરી કાઉન્સિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ગુજરાતમાં વસતા કેટલી વય સુધીના અનાથ બાળકોની સંભાળ રાખવા માટે “પાલક માતા-પિતા'ની યોજના હેઠળ રાજ્ય સરકાર સહાય ચૂકવે છે ? 0 થી 6 વર્ષ 0 થી 18 વર્ષ 0 થી 10 વર્ષ 0 થી 12 વર્ષ 0 થી 6 વર્ષ 0 થી 18 વર્ષ 0 થી 10 વર્ષ 0 થી 12 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) વિરુદ્ધાર્થી શબ્દ લખો : દુર્લભ સુલભ દુર્ગમ દુષ્કર વલ્લભ સુલભ દુર્ગમ દુષ્કર વલ્લભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP