કમ્પ્યુટર (Computer)
નીચેનામાંથી પર્સનલ ઇન્ફોર્મેશન મેનેજર કયું ?

એમ.એસ. આઉટલુક
ઇન્ટરનેટ એક્સપ્લોરર
એમ.એસ. ઓર્ગેનાઇઝેશન
એમ.એસ. એક્સેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
કોમ્યુટર બંધ કરવાની ઈચ્છા હોય ત્યારે કયો વિકલ્પ પસંદ કરવામાં આવે છે ?

ટર્ન ઓફ કોમ્યુટર
લોગ ઓફ
સ્વીચ ઓફ કોમ્યુટર
સ્ટેન્ડ બાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP