કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
કૃષિ ડિસિજન સપોર્ટ સિસ્ટમ (Krishi-DSS) વિકસિત કરવા માટે કૃષિ મંત્રાલયે ક્યા વિભાગ સાથે ભાગીદારી કરી ?

અવકાશ વિભાગ
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ
DPHT
બાળ કલ્યાણ વિભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ (International Anti-Corruption Day) ક્યારે મનાવાય છે ?

8 ડિસેમ્બર
6 ડિસેમ્બર
7 ડિસેમ્બર
9 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ક્યા રાજ્યમાં સ્થિત મોપા ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ મનોહર પરિકરના નામ પરથી રાખવામાં આવ્યું છે ?

મિઝોરમ
કર્ણાટક
ગોવા
ઝારખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ક્યા રાજ્યમાં અલુવા સ્થિત બીજ ફાર્મને ભારતનું પ્રથમ કાર્બન ન્યૂટ્રલ ફાર્મ ઘોષિત કરાયું ?

તમિલનાડુ
કર્ણાટક
આંધ્રપ્રદેશ
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP